Digital Education Program

Touch me!

શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા  ધોરણ ૭, ૮ અને ધોરણ ૯ નાં બાળકો માટે “ડિજિટલ શિક્ષણ”

શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા બાળકો આવનાર સમયમાં અભ્યાસનાં વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયોનાં વિવિધ એકમોને સરળતાથી સમજી શકે તે હેતુથી “ડિજિટલ શિક્ષણ” ઓનલાઇન વર્ગોનું નિઃશુલ્ક આયોજન કરેલ છે,જેમાં ધોરણ ૮ અને ધોરણ ૯ નાં ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ ઓડિયો, વિડીયો, ચર્ચા અને પ્રશ્નોત્તરી જેવી સર્જનાત્મક પદ્ધતિથી અસરકારક શિક્ષણ મેળવી શકશે. આ વર્ગોનો સમય સોમવારથી શનિવાર ૨:૩૦ થી ૪:૧૫ સુધીનો રહેશે. રસ ધરાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કે જે આ “ડિજિટલ શિક્ષણ” કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે  9426220126 પર વોટ્સએપનાં માધ્યમ દ્વારા સંપર્ક કરવો.

નોંધ – આ કાર્યક્રમમાં ભાગ લેવા ટેલિગ્રામ, ગૂગલ મીટ અને ગૂગલ કલાસરૂમ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવી અનિવાર્ય છે.


લિંક :

Google meeting

https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.meetings

Telegram Messenger

https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger

Digital coaching for standard

7th 8th and 9th by Shri Balvant Parekh Science City!

Shri Balvant Parekh Science City has organised free online classes of Science, Maths and English for Gujarati Medium students. With the help of creative methods like audio, video, discussion and questionary, students of std 8th and 9th can learn and discuss subjects easily. Timing of these classes is 2:30 to 4:15 every Monday to Saturday. Teachers,students and tutors whoever interested in this online coaching can contact through whatsapp message on 9426220126

Note – To participate in this program, installation of telegram, google meet and google classroom is compulsory. Links of the apps are given below.


Links:

Google meeting

https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.meetings

Telegram Messenger

https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger

8th std.
9th std.

This Post Has 3 Comments

  1. Anonymous

    congratulation team doing good job in lock down….. keep it up ….

  2. Shah nishi

    Tx for helping in our studies.

  3. Vyapti

    Very nice efforts from you all

Comments are closed.