This is a webpage of our Previous Olympiad Exams -2020 -please click below for new Olympiad Page.

Olymipads 2020 (Competitive Exams)

2020

આ પેજ માત્ર ગુજરાતી માધ્યમ માટે છે. (This webpage is only for Gujarati medium)

For

ઈન્ડિયન સાયન્સ ઑલિમ્પિયાડ અને ઈન્ડિયન સાયબર ઑલિમ્પિયાડનાં આયોજન પાછળ અમારો એક ખાસ ઉદ્દેશ્ય છે જેનાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઊર્જા તથા પર્યાવરણ જેવા વિષયોમાં રસ-રુચિ પેદા થાય, વધુ જિજ્ઞાસુ અને અભ્યાસુ બને. ધો.૧૧-૧ર અને કોલેજના વિદ્યાર્થીઓમાં UPSC, RBI, SBI, IPS, SSC, LIC, Indian Railway Examination જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં આત્મવિશ્વાસ કેળવે અને ઝળહળતી સફળતા મેળવે.

0 +
વિધાર્થીઓ માટે
100
₹ સુધીનાં ઇનામો
  • બન્ને ઑલિમ્પિયાડમાં વિજેતાઓને સાયન્સ એક્સપ્રેસ નિઃશુલ્ક મળશે.

  • વિજેતાઓને પુરસ્કારનો ચેક તથા દરેક ભાગ લેનારને રંગીન સર્ટીફીકેટ મળશે.

  • બન્ને ઑલિમ્પિયાડમાં તૈયારી માટે વિષયલક્ષી માર્ગદર્શિકા વિનામૂલ્યે મળશે.

ISO ની માહિતી માટે

ગુજરાતી માધ્યમ

  • ISO ની ફી: ૫૦
  • તારીખ: ૩-ડિસેમ્બર ૨૦૨૦ (તારીખમાં ફેરફાર થઇ શકે છે.)
  • કોણ ભાગ લઇ શકે?
  • ધોરણ ૪ થી ૧૦ સુધીનાં તમામ વિદ્યાર્થીઓ 
  • સમય: ૯૦ મિનીટ
  • વિષયો: વિજ્ઞાન અને પર્યાવરણ.

ICO ની માહિતી માટે

ગુજરાતી માધ્યમ

  • ICO ની ફી: ૫૦
  • તારીખ: ૧૦-ડિસેમ્બર ૨૦૨૦ (તારીખમાં ફેરફાર થઇ શકે છે.)
  • કોણ ભાગ લઇ શકે?
  • ધોરણ ૫ થી ૧૨ અને કૉલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓ 
  • સમય: ૯૦ મિનીટ
  • વિષયો: કોમ્પ્યુટર, ગણિત, તર્ક શક્તિ.

પરીક્ષાની પદ્ધતિ: MCQ
ઓનલાઈન ઑલિમ્પિયાડનું આયોજન પણ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે ઓનલાઈન પરીક્ષા આપી શકે છે જેમાં માત્ર ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અથવા કોઈપણ સ્માર્ટ ફોન કે ટેબ્લેટથી કામ થઈ શકે છે.

રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા

  • શાળાકીય સમૂહ રજિસ્ટ્રેશન

    જો તમે શાળાકીય રજીસ્ટ્રેશન કરી રહ્યા છો એટલે કે સમૂહ રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમે નીચે આપેલ શાળાકીય રજીસ્ટ્રેશન માટેની EXCEL ફાઈલ ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી શકો છો.

  • ઈમેઈલ

    તે ફાઈલને અમારા ઈમેઈલ એડ્રેસ પર મોકલી શકો છો. તેમાં તમને ફી ની રકમ પણ ગણી બતાવશે જે તમે અમારા નીચે આપેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો

  • ફી ની ચુકવણી

    ફી ની રકમ તમે અમને ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી શકો છો જેમાં તમે BHIM કે અન્ય કોઈ UPI એપના માધ્યમથી અમારા ખાતામાં રકમ મોકલી શકો છો, ત્યારબાદ તે રકમની રસીદ કે સ્ક્રિનશોટ તમે અમને EXCEL ની ફાઈલની સાથે જ મેઈલ કરી શકો છો, અથવા વિજ્ઞાનનગરીની રૂબરૂ મુલાકાત લઇ શકો છો.

  • બેંકની વિગત

    Axis Bank

    Account No:
    200010100059352
    IFSC:
    UTIB0000200
    Branch :- Bhavnagar.

શાળાકીય

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે​

જે શાળાઓ રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છે છે તેઓ આ Excel ફાઈલ ડાઉનલોડ કરી શકે છે.

  • વ્યક્તિગત રજિસ્ટ્રેશન

    જો તમે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમે નીચે આપેલ ફોર્મ ને ખોલી તેમાં વિગતો ભરી શકો છો.

  • ફી ની રકમ

    ફી ની રકમ જો તમે કોઈ એક ઑલિમ્પિયાડ આપવા ઇચ્છતા હો તો તમારે વ્યક્તિગત ૫૦ રૂપિયા ગુજરાતી માધ્યમ માટે ભરવાના રહેશે. પરંતુ જો તમે બન્ને ઑલિમ્પિયાડ એટલે કે iso અને ico બન્ને આપવા ઈચ્છો છો તો તમારે ૧૦૦ રૂપિયા ભરવાના રહેશે.

  • ફી ની ચુકવણી

    ફી ની રકમ તમે અમને ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી શકો છો જેમાં તમે BHIM કે અન્ય કોઈ UPI એપના માધ્યમથી અમારા ખાતામાં રકમ મોકલી શકો છો, ત્યારબાદ તે રકમની રસીદ કે સ્ક્રિનશોટ તમે નીચે આપેલ જે ફોર્મ ભરશો તેની અંદર જ ફાઈલ અપલોડ કરવાનો ઓપ્શન છે જેમાં તમે અપલોડ કરી શકો છો.

  • બેંકની વિગત

    Axis Bank

    Account No:
    200010100059352
    IFSC:
    UTIB0000200
    Branch :- Bhavnagar.

વ્યક્તિગત

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે​

જે વિધાર્થીઓ સીધા રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છે છે તેઓ આ ફોર્મ ભરી શકે છે.

અમારો સંપર્ક કરો

જો તમને વધુ માહિતીની જરૂર જણાય કે મદદની જરૂર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

Phone: 0278 2205220

Mobile: 9426220126

Timing-Monday to Sunday: 9am – 5pm Break: 12:30pm – 1:30pm

2020

This Post Has 8 Comments

  1. Divya Shah

    બાળકોનો જુદા જુદા વિષયોમાં રસ ઉત્પન્ન થાય અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નાના ધોરણથી જ તૈયાર થાય તે માટે વિજ્ઞાનનગરીની આ બંને પરીક્ષાઓ ખુબ સારી છે….

    1. Anonymous

      Wonderful

  2. Anonymous

    Congratulation team. Its support to textbook learning and motivate children in their study of science – ISO & Math-logic-computer-ICO. enjoy and learn..

  3. Anonymous

    Nice

  4. Anonymous

    Very nice

  5. Ahir Prakashkumar Chakurbhai

    આપનો અભિગમ પ્રેરણાદાયી છે.

  6. Man Mandaliya

    nice workout

  7. Anonymous

    Very nice work for children’s basic knowledge & preparation for future compilation exam

Comments are closed.