Play Video

These Topics will be covered....

Digital Photography

Play Video

Accounting With Tally

Play Video

How to join....

  • Apps

    Download these applications in your smart phone.

    1. Telegram Messenger (link)(Android)
    2. Google Classrooms (link)(Android)
    3. Google Meeting App (link)(Android)

  • Join

    • ભાષા માધ્યમ ગુજરાતી રહેશે જેની નોંધ લેવી.
    • નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો અને ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. આપેલ લીંક ગુગલ ક્રોમ (open in Google Chrome) માં જ ખોલવી MI કે અન્ય કંપનીનાં વેબ-બ્રોવ્ઝરમાં ના ખોલશો. (ટેલીગ્રામ ઈન્સ્ટોલ કરેલું હોવું જોઈએ.)
    • Digital Camera Phototgraphy
    • Accounting with Tally
    • જો કોઈ રીતે તમે આ ચેનલમાં જોડાઈ ના શકો તો અમને આ id ઉપર સંપર્ક કરો. 
      • @sciencecitybvn ( ટેલીગ્રામમાં આ યુઝરનેઈમ search કરો.)
      • અથવા (9426220126) આ નંબર પર WhatsApp or Telegram તમારી માહિતી સાથે મેસેજ કરો.
    • એક વાત નોંધનીય છે તમારી પાસે ટેલીગ્રામ એપ હોવું જરૂરી છે.

  • Let's Go

    • ટેલીગ્રામ ચેનલમાં જોડાયા બાદ તમને આ કોર્સને લગતા વિડીયો મળશે અને તેને લગતા સવાલ જવાબ તેને સંબંધિત ડિસ્કશન ગ્રુપમાં થશે.
    • જેમકે તમે કોઈ વિડીયો જુઓ છો અને તમને તે મુદ્દાને લગતા સવાલ છે તો તમે ત્યાં પૂછી શકો છો. 
    • ઉપરાંત ત્યાં ટેસ્ટ પણ યોજાશે જેમાં ભાગ લઇ શકો છો.
    • અઠવાડિયા દરમિયાન ગૂગલ મીટીંગ એપ દ્વારા કોઈ ચોક્કસ દિવસો દરમિયાન ફેકલ્ટી ઓનલાઈન મળી શકશે.
    • આ કોર્સમાં આવરી લીધેલા મુદ્દાઓ તમને આગળ ઘણાં ઉપયોગી થશે ઉપરાંત તમને અમારી કોમ્પ્યુટર લેબમાં ચાલતા સરકાર માન્ય સર્ટીફીકેટ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં પણ ખુબ મદદરૂપ થશે.

This Post Has 4 Comments

  1. Anonymous

    Awosome superb information

  2. Anonymous

    Very good initiative to teach program like Tally and Photography

  3. Vishwa Shah

    Good work by science city for those who wants to learn something new as well meaningful but can’t do that b’coz of lockdown……Keep it up team…. Waiting for next video…

  4. Anonymous

    good job — support to students – learn and Earn…

Comments are closed.