Winners Declared (Science Quiz)

rank | Surname | Name | Father Name | Score / Score |
---|---|---|---|---|
1 | Makwana | Gopi | Lashkarbhai | 41 / 50 |
2 | Makwana | Mansi | Jitendrabhai | 40 / 50 |
3 | Dabhi | Pragati | Bhagavanbhai | 40 / 50 |
rank | Surname | Name | Father Name | Score / Score |
---|---|---|---|---|
1 | Chauhan | Vidhul | Bhupatbhai | 40 / 50 |
2 | Vyas | Vishakha | Ashokbhai | 39 / 50 |
3 | Jamod | Sahil | AshokBhai | 38 / 50 |
rank | Surname | Name | Father Name | Score / Score |
---|---|---|---|---|
1 | Ladhava | Dharm | Nitinbhai | 48 / 60 |
2 | Ruchita | Lashkari | Chandrakant | 43 / 60 |
3 | Purohit | Khushi | Rashmin | 43 / 60 |

વિભાગ-1 | તારીખ: 22 ફેબ્રુઆરી સાંજે 7 થી 7:30
Phase-1 was closed
વિભાગ-2 | તારીખ: 25 ફેબ્રુઆરી સાંજે 7 થી 7:30
Phase-2 closed
વિભાગ-3 | તારીખ: 28 ફેબ્રુઆરી સાંજે 7 થી 8

આગામી વિજ્ઞાનદિવસ નિમિતે વિજ્ઞાનનગરી લાવી રહી છે બે નવીન કાર્યક્રમો ! 👇
સાયન્સ ક્વિઝ
આ ક્વિઝ કાર્યક્રમમાં ગુજરાતી કે અંગેજી માધ્યમના ૬ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
-
ઓનલાઈન
આ ક્વિઝ સંપૂર્ણ રીતે ઓનલાઈન રહેશે
-
૩ વિભાગ
આ ક્વિઝ ૩ વિભાગમાં વહેંચવામાં આવી છે
-
દરેક માટે
આ ક્વિઝના તમામ વિભાગો દરેક ભાગ લેનાર માટે ખુલ્લા રહેશે પછી ભલેને તેઓ કોઈ એક વિભાગમાં ભાગ લઈ શક્યા ન હોય તો પણ.
-
રજીસ્ટર
નોટિફિકેશન મેળવવા નીચે આપેલ ફોર્મમાં રજીસ્ટર થઈ શકો છો.
વિભાગ 1
Quiz Phase 1
Date: 22nd February 2021
Time: 7 to 7:30 PM
વિભાગ 2
Quiz Phase 2
Date: 25th February 2021
Time: 7 to 7:30 PM
વિભાગ 3
Quiz Phase 3
Date: 28th February 2021
Time: 7 to 8 PM
દરેક વિભાગના મુખ્ય 3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે!
ઉપરાંત ભાગ લેનાર તમામને ઇ-સર્ટિફિકેટ મળશે!
દરેક વિભાગ પૂરા થવા પર વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
આ વિજ્ઞાન નાટ્ય સ્પર્ધામાં, અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાંથી 2 થી 5 વિદ્યાર્થીઓનું જૂથ ભાગ લાઇ શકે છે.
-
ઉદ્દેશ્ય
સ્પર્ધાનો ઉદ્દેશ બાળકોને વૈજ્ઞાનિકોના જીવનની ઘટનાઓ વિશે જાગૃત કરવાનો છે.
-
કોણ ભાગ લઈ શકે?
ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ નાટક તૈયાર કરશે
-
નાટકનો વિષય
વૈજ્ઞાનિકોના જીવનની યાદગાર ઘટના
-
કેટલા લોકો જોડાઈ શકે?
2 થી 5 વિદ્યાર્થીઓનું જૂથ 20 ફેબ્રુઆરી સુધી સરખા જૂથના નામ સાથે વ્યક્તિગત રીતે તેમના નામનું રજીસ્ટ્રેશન કરી શકે છે.
-
સમય
10 મિનિટ
-
પ્રદર્શન
નાટ્ય પ્રસ્તુતિ તા.૨૪-૦૨-૨૦૨૧નાં રોજ બપોરે ૩.૩૦ થી ૫.૩૦ સુધી વિજ્ઞાનનગરીનાં ઓડિટોરિયમમાં યોજાશે.
-
રજીસ્ટર
નીચે આપેલા ફોર્મમાં રજીસ્ટર કરો અને તે પછી તમારી સ્ક્રિપ્ટ અમને વોટ્સએપ/ટેલિગ્રામ/ઇમેઇલ દ્વારા મોકલો
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અમે એક વિજ્ઞાન નાટ્ય સ્પર્ધાનું આયોજન કર્યું છે.
સ્પર્ધાનો ઉદ્દેશ છે કે બાળકો ભારતીય વૈજ્ઞાનિકો વિશે વધુ જાણે.
ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકોની યાદગાર જીવન ઘટનાઓ પર 10 મિનિટનું નાટક તૈયાર કરશે
2 થી 5 વિદ્યાર્થીઓનું જૂથ 20 ફેબ્રુઆરી સુધી સરખા જૂથના નામ સાથે વ્યક્તિગત રીતે તેમના નામનું રજીસ્ટ્રેશન કરી શકે છે.
3 વિજેતા જુથને આકર્ષક ઇનામો આપવામાં આવશે!
ઉપરાંત ભાગ લેનાર તમામને ઇ-સર્ટિફિકેટ મળશે!
સંપર્ક
કોઈ પણ પૂછપરછ માટે અમારો સંપર્ક કરો: 9426220126
Hi
Quiz ma jodavani link Kya che???
Quiz khub J saras hati amne te apvani khub J maja avi.mote bhage easy questions hata. Very nice quiz. 😊😊😊😀😀
Good idea. We also participate in science drama .See it
https://youtu.be/0_kaMOsGSoI
Very nice. Good work.
Good 😊 work 👍🎉
Very nice work 👍